$M$ દળનો એક કણ $R$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં $V$ ની સમાન ઝડપ સાથે ગતિ કરે છે. જ્યારે તે એક બિંદુથી વ્યાસાંત વિરુદ્ધ બિંદુએ જાય છે,ત્યારે તેનું

  • A
    ગતિઊર્જામાં $MV^2/4$ જેટલો ફેરફાર થાય છે
  • B
    વેગમાન બદલાતું નથી
  • C
    વેગમાનમાં $2MV$ જેટલો ફેરફાર થાય છે
  • D
    ગતિઊર્જામાં $MV^2$ જેટલો ફેરફાર થાય છે

Explore More

Similar Questions

જો $x^3-42 x^2+336 x-512=0$ ના બીજ વધતા સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો તેનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

કૉલમ જોડો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ પ્રસૂતિ (Parturition) $(p)$ ગર્ભનું એન્ડોમેટ્રીયમ સાથે જોડાણ
$(b)$ ગર્ભાવસ્થા (Gestation) $(q)$ ગ્રાફિયન ફોલિકલમાંથી ઈંડાનું મુક્ત થવું
$(c)$ અંડપાત (Ovulation) $(r)$ ગર્ભાશયમાંથી ગર્ભનો જન્મ
$(d)$ ગર્ભસ્થાપન (Implantation) $(s)$ ગર્ભાવસ્થા અને જન્મ વચ્ચેનો સમયગાળો
$(t)$ ઈંડા અને શુક્રાણુના જોડાણથી યુગ્મનજનું નિર્માણ

$0.2 \, kg$ દળ ધરાવતો પદાર્થ $X$-અક્ષ પર $\frac{25}{\pi} \, Hz$ ની આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $x = 0.04 \, m$ સ્થાન પર,પદાર્થની ગતિઊર્જા $0.5 \, J$ અને સ્થિતિઊર્જા $0.4 \, J$ છે. તો દોલનનો કંપવિસ્તાર મીટરમાં કેટલો થાય?

ડાયોડનું પ્રવાહ-વોલ્ટેજ સંબંધ સમીકરણ $I = (e^{1000V/T} - 1) \text{ mA}$ છે,જ્યાં લાગુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન $V$ વોલ્ટમાં અને તાપમાન $T$ કેલ્વિન $(K)$ માં છે. જો કોઈ વિદ્યાર્થી $300 \text{ K}$ તાપમાને $5 \text{ mA}$ વિદ્યુતપ્રવાહ માપતી વખતે $\mp 0.01 \text{ V}$ ની ત્રુટિ કરે,તો પ્રવાહના માપનમાં થતી ત્રુટિ $\text{ mA}$ માં કેટલી હશે?

ઝિર્કોનિયમ ફોસ્ફેટ $[Zr_3(PO_4)_4]$ એ $+4$ વીજભાર ધરાવતા ત્રણ ઝિર્કોનિયમ કેટાયન અને $-3$ વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ એનાયનમાં વિયોજિત થાય છે. જો ઝિર્કોનિયમ ફોસ્ફેટની મોલર દ્રાવ્યતા $S$ અને તેના દ્રાવ્યતા ગુણાકારને $K_{sp}$ વડે દર્શાવવામાં આવે,તો $S$ અને $K_{sp}$ વચ્ચેનો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo